વાવ થરાદના રાણેસરીમાં પુત્ર હત્યાના આરોપી પિતાની આત્મહત્યા, જેલમાં સજા ભોગવતા ડામરા પટેલે પેરોલ પર આપઘાત કર્યો.
વાવ થરાદના રાણેસરીમાં પુત્ર હત્યાના આરોપી પિતાની આત્મહત્યા, જેલમાં સજા ભોગવતા ડામરા પટેલે પેરોલ પર આપઘાત કર્યો.
Published on: 01st January, 2026

થરાદના રાણેસરી ગામે પુત્ર હત્યા કેસમાં અમદાવાદ જેલમાં સજા કાપી રહેલા ડામરા પટેલ, 21 દિવસના પેરોલ પર ઘરે આવ્યા બાદ ઝેરી દવા પીને આપઘાત કર્યો. પોલીસે A.D. દાખલ કરીને તપાસ હાથ ધરી છે અને જેલ પ્રશાસનને જાણ કરી. PM બાદ મૃતદેહ પરિવારને સોંપાયો.