શું તમે પણ `મંકી બ્રાન્ચિંગ' કરો છો
શું તમે પણ `મંકી બ્રાન્ચિંગ' કરો છો
Published on: 09th September, 2026

સંબંધોમાં પ્રતિબદ્ધતા અને વિશ્વાસ મહત્વના છે, પરંતુ આધુનિક સમયમાં તેમની વ્યાખ્યા બદલાઈ રહી છે. મનોવૈજ્ઞાનિકોએ 'મંકી બ્રાન્ચિંગ' નામ આપ્યું છે, જેનો અર્થ છે કે એક સંબંધમાં હોવા છતાં, વ્યક્તિ સલામતી માટે અન્ય સંભવિત સાથી સાથે સંબંધો બાંધે છે. આ વર્તન વૃક્ષની ડાળીઓ પર કૂદતા વાંદરા જેવું છે, જે એક ડાળીની પકડ ત્યારે જ છોડે જ્યારે બીજી ડાળી પર મજબૂત પકડ બને. એકલતાના ડર અને અસંતોષને કારણે આ વર્તન વિકસે છે, જે પાર્ટનર સાથે છેતરપિંડી સમાન છે.