રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે
રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે
Published on: 14th June, 2026

ભારત સરકારે કનેક્ટેડ વ્હીકલ્સ અને સ્માર્ટ મોબિલીટી ઈકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે વ્હીકલ ટુ વ્હીકલ અને વ્હીકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્મ્યુનિકેશન માટે જરૂરી સ્પેક્ટ્રમને લાઈસન્સ ફ્રી બનાવી દીધું છે. આ નિર્ણયથી એક્સિડેન્ટ, ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક જામ અને અન્ય જોમખોની અગાઉથી જાણકારી આપતી એડવાન્સ્ડ રોડ સેફ્ટી ટેકનોલોજીનો અમલ સરળ બનશે.