સીઝફાયર અંતિમ તબક્કામાં, ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી.
સીઝફાયર અંતિમ તબક્કામાં, ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી.
Published on: 21st April, 2026

વેસ્ટ એશિયામાં શાંતિની આશા ધૂંધળી થઈ, સીઝફાયર સમાપ્ત થતા Iran-US-Israel વચ્ચે યુદ્ધની ભીતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુના આક્રમક નિવેદનોથી તણાવ વધ્યો છે. સીઝફાયરની ડેડલાઈન નજીક આવતા સ્થિતિ વિસ્ફોટક બની છે.