ભારતીય બેંકિંગ સેક્ટરને $95 અબજનું નુકસાન.
ભારતીય બેંકિંગ સેક્ટરને $95 અબજનું નુકસાન.
Published on: 07th April, 2026

ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધની અસરથી ભારતીય શેરબજાર અને બેંકિંગ સેક્ટરને નુકસાન થયું છે. લોનથી લઈને માર્જિન સુધીના પડકારો છે. બેંકિંગ શેરોમાં ઘટાડો થવાથી આશરે $95 અબજનું નુકસાન થયું છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ તેના તાજેતરના ઉચ્ચ સ્તરથી નોંધપાત્ર રીતે ગગડયો છે અને ટેક્નિકલ મંદીના દોરમાં પ્રવેશવાની નજીક છે.