ભારતમાં ઓઇલ ખતમ થવાની સંભાવના અને US-Iran યુદ્ધ વચ્ચે RAW ચીફની મહત્વપૂર્ણ ચેતવણી.
ભારતમાં ઓઇલ ખતમ થવાની સંભાવના અને US-Iran યુદ્ધ વચ્ચે RAW ચીફની મહત્વપૂર્ણ ચેતવણી.
Published on: 31st March, 2026

RAWના પૂર્વ ચીફ વિક્રમ સૂદે US-Iran યુદ્ધને લીધે ભારતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાની ચેતવણી આપી છે. તેમણે ઈઝરાયલને ભારતનો સહયોગી ગણાવ્યો હતો અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મોતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. છેલ્લા 4 અઠવાડિયાથી US અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.