રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટ કેસ
રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટ કેસ
Published on: 11th March, 2026

રાજકોટમાં ડિજિટલ એરેસ્ટ કરી રૂા. 88.50 લાખ પડાવવાના કેસમાં, સાયબર ક્રાઈમ પોલીસે એમપીના રાહુલ પાટીદાર નામના છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી સાયબર ફ્રોડના નાણાં જમા થયા તે ખાતા સાથે સંકળાયેલો હતો. કમ્બોડિયાની ગેંગની સંડોવણી ખૂલી છે. DIGITAL એરેસ્ટના કેસમાં નાની માછલીઓ પકડાઈ છે.