LIVE: અમેરિકાએ ઈરાનનું ડ્રોન કેરિયર ધ્વસ્ત કર્યું, યુદ્ધની ચેતવણી અને UAEના અબજોપતિનો ટ્રમ્પને પત્ર.
LIVE: અમેરિકાએ ઈરાનનું ડ્રોન કેરિયર ધ્વસ્ત કર્યું, યુદ્ધની ચેતવણી અને UAEના અબજોપતિનો ટ્રમ્પને પત્ર.
Published on: 06th March, 2026

Israel, USA અને ઈરાન યુદ્ધના સાતમા દિવસે, અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ મિડલ ઇસ્ટમાં સ્થિતિ સ્ફોટક છે. સાઉદી અરેબિયાએ કૂટનીતિક મોરચો સંભાળ્યો છે, જ્યારે UAEના અબજોપતિએ ટ્રમ્પને સવાલો પૂછ્યા. અલ અક્શા મસ્જિદમાં જુમ્માની નમાઝ પર પ્રતિબંધ.