આયતુલ્લા ખામેનેઈના 'ખાસ' ઈઝરાયલી જાસૂસ હોવાનો દાવો, IRGCએ મૃત્યુદંડની સજા ફટકારી હોવાની શક્યતા.
આયતુલ્લા ખામેનેઈના 'ખાસ' ઈઝરાયલી જાસૂસ હોવાનો દાવો, IRGCએ મૃત્યુદંડની સજા ફટકારી હોવાની શક્યતા.
Published on: 06th March, 2026

ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડર ઇસ્માઇલ કાની મોસાદ માટે જાસૂસી કરતા હોવાની અટકળો છે. અમેરિકા અને ઇઝરાયલ સાથેના સંઘર્ષ વચ્ચે, તેમણે આયતુલ્લા અલી ખામેનેઈ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું મનાય છે. વૈશ્વિક મીડિયામાં આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે.