અમદાવાદ: AU સ્મોલ ફાયનાન્સ બેન્કના લેપટોપ ચોરનાર સિક્યુરિટી ગાર્ડની બોડકદેવ પોલીસે ધરપકડ કરી.
અમદાવાદ: AU સ્મોલ ફાયનાન્સ બેન્કના લેપટોપ ચોરનાર સિક્યુરિટી ગાર્ડની બોડકદેવ પોલીસે ધરપકડ કરી.
Published on: 06th March, 2026

બોડકદેવ પોલીસે AU સ્મોલ ફાયનાન્સ બેન્કની હેડ ઓફીસમાંથી 50,000ના લેપટોપની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડ દિલીપ ગુપ્તાની ધરપકડ કરી, ચોરાયેલ HP અને Lenovoના લેપટોપ રિકવર કર્યા. આરોપી મધ્યપ્રદેશનો વતની છે.