નવું વહીવટી સંકુલ સેવા તીર્થ: મોદીએ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત ગણાવી.
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ: મોદીએ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત ગણાવી.
Published on: 14th February, 2026

વડાપ્રધાન મોદીએ સેવા તીર્થ અને કર્તવ્ય પથ 1-2નું ઉદ્ઘાટન કર્યું. દિલ્હીમાં મંત્રાલયોના ભાડાં પાછળ થતો રૂ. 1,500 કરોડનો ખર્ચ હવે બચશે. મોદીએ આને ભારતના વિકાસની યાત્રામાં એક નવી શરૂઆત ગણાવી. આ સાથે એક નવો ઈતિહાસ બની રહ્યો છે.