સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ મીટીંગ થઈ એટલે કે PMO હવે સેવાતીર્થમાં શીફ્ટ થઈ ગયું છે.
સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ મીટીંગ થઈ એટલે કે PMO હવે સેવાતીર્થમાં શીફ્ટ થઈ ગયું છે.
Published on: 14th February, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સેવાતીર્થ' કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યું છે. હવે આ કાર્યાલયમાં PMO, નેશનલ સીક્યુરીટી કાઉન્સીલ સચીવાલય (NSCS) અને કેબિનેટ સચીવાલય કામ કરશે. PMO રાઇસેના હીલ્સ ખાતે આવેલા સાઉથ બ્લોકમાંથી સેવાતીર્થમાં શીફ્ટ થઈ ગયું છે. વડાપ્રધાને સેવાતીર્થની ટકતીનું અનાવરણ પણ કર્યું હતું.