6 ફૂટ ઊંચાઈ, 80 ગુના: ખુખાર મુકેશ બાવાજીની શીતલે પતિને છોડી, કુહાડીના ઘા થતાં મોત
6 ફૂટ ઊંચાઈ, 80 ગુના: ખુખાર મુકેશ બાવાજીની શીતલે પતિને છોડી, કુહાડીના ઘા થતાં મોત
Published on: 28th July, 2026

19 જૂન, 2012ની રાત્રે રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર મુકેશ બાવાજીની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી. 80થી વધુ ગુનામાં સામેલ મુકેશ, જેની પોલીસ પણ દાદ દાદર કરતી ન હતી, તેને 2 બુકાનીધારીઓએ ડાઇનિંગ ટેબલ પર જમતી વખતે કુહાડી અને ધારિયા વડે ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો. આ હત્યાકાંડમાં તેની પત્ની શીતલની ભૂમિકા શંકાસ્પદ છે, જેણે પોતાના પતિને છોડી મુકેશ સાથે સંસાર વસાવ્યો હતો.