મહિને 12 હજારના પગારે લંગૂરની ભરતી, વાંદરા ભગાડવાનું કામ!
મહિને 12 હજારના પગારે લંગૂરની ભરતી, વાંદરા ભગાડવાનું કામ!
Published on: 25th April, 2026

અલીગઢની ડીએસ ડિગ્રી કોલેજમાં વાંદરાઓના ત્રાસથી બચવા માટે ગોલુ નામના લંગૂરને ભાડે રાખવામાં આવ્યો છે. આ લંગૂર કેમ્પસમાં ફરીને વાંદરાઓને ભગાડે છે, જેથી વિદ્યાર્થીઓને ડર લાગતો નથી. ગોલૂના માલિક લવને કોલેજ પ્રશાસન મહિને 12 હજાર રૂપિયા આપે છે. આ નિર્ણયથી કોલેજ ચર્ચામાં છે.