Paytm પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBI દ્વારા રદ કરવામાં આવ્યું.
Paytm પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBI દ્વારા રદ કરવામાં આવ્યું.
Published on: 25th April, 2026

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાઈસન્સ 24 એપ્રિલથી રદ કર્યું, હવે તે બેંકિંગ કામગીરી નહીં કરી શકે. RBIના જણાવ્યા અનુસાર, થાપણદારોના હિતોને નુકસાન થાય તે રીતે પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કામ કરવામાં આવતું હતું અને પેમેન્ટ્સ બેંક લાઈસન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. RBI હાઇકોર્ટમાં બેંકને બંધ કરવા અરજી કરશે.