પેટ્રોલ-ડીઝલના બદલે ઇથેનોલ: આત્મનિર્ભરતા તરફનું પગલું.
પેટ્રોલ-ડીઝલના બદલે ઇથેનોલ: આત્મનિર્ભરતા તરફનું પગલું.
Published on: 25th April, 2026

અખાતી યુદ્ધે ભારતને નવી દિશા બતાવી. પેટ્રોલ કે ડીઝલમાં ઇથેનોલ ભેળવવાની પ્રક્રિયા એટલે ઇથેનોલ blending. અખાતી યુદ્ધના કારણે ભારતમાં ઓઇલના સપ્લાયમાં ગંભીર અસર થઇ. હોર્મુઝની ખાડીથી એક ટેન્કર આવે તો પણ સરકારને હાશકારો થાય છે. ચૂંટણીમાં ઓઇલના ભાવ વધવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની ચિંતા હતી.