કલકત્તા હાઇકોર્ટની ચૂંટણી પંચને ફટકાર: બંગાળમાં સત્તાનો દૂરુપયોગ થઈ રહ્યો છે.
કલકત્તા હાઇકોર્ટની ચૂંટણી પંચને ફટકાર: બંગાળમાં સત્તાનો દૂરુપયોગ થઈ રહ્યો છે.
Published on: 25th April, 2026

કલકત્તા હાઇકોર્ટે ચૂંટણી પંચને સત્તાના દૂરુપયોગ બદલ ફટકાર લગાવી. હાઇકોર્ટે બાઇક પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યો, "cars પર કેમ નહિ? લોકોના અધિકારોનું રક્ષણ કરો." પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કા પહેલાં હાઇકોર્ટની ટકોર મહત્વપૂર્ણ છે. Election commissionના બાઈક પ્રતિબંધના આદેશને હાઈકોર્ટે ફગાવ્યો હતો, કેટલાક નિર્ણય યથાવત રાખ્યા.