જુનાગઢ સમાચાર: ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મૃત્યુ, બે વર્ષ બાદ કાર્યવાહી થતા 3 સંચાલકો જેલમાં.
Published on: 04th September, 2025
વર્ષ 2023માં PM-AY હેઠળ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ થયેલી પાંચ સગર્ભા મહિલાઓને સિઝેરિયન બાદ ઇન્ફેક્શન થયું, જેમાંથી બેનું મૃત્યુ થયું. તપાસમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલનું પાલન ન થયું હોવાનું જણાયું. પોલીસે હોસ્પિટલના ત્રણ સંચાલકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.

Published on: September 04, 2025