જમ્મુ-કાશ્મીરમાં વર્ષનું સૌથી મોટું એન્ટી ટેરર ઓપરેશન, કુલગામમાં 3 દિવસથી એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર.
Published on: 03rd August, 2025
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 3 દિવસથી અથડામણ ચાલુ છે. આ વર્ષનું સૌથી મોટું ઓપરેશન હોવાની શક્યતા છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાઇ-ટેક સર્વેલન્સ સિસ્ટમ, સ્પેશિયલ પેરા ફોર્સ અને SOG, સેના, CRPFની સંયુક્ત ટીમ કાર્યરત છે. એક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025