મહિલા દ્વારા કાયદાનો ખોટો ઉપયોગ અયોગ્ય, જેનાથી સમાજમાં અફવા ફેલાય છે: વિજયા રહાટકર.
મહિલા દ્વારા કાયદાનો ખોટો ઉપયોગ અયોગ્ય, જેનાથી સમાજમાં અફવા ફેલાય છે: વિજયા રહાટકર.
Published on: 11th March, 2026

રાષ્ટ્રીય મહિલા આયોગે વડોદરામાં મહા જન સુનાવણી કરી, જેમાં અધ્યક્ષે મહિલાઓની વાત સાંભળીને 12 કેસનું સમાધાન કર્યું. અધ્યક્ષા વિજયા રહાટકરે કહ્યું કે કાયદાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, ખોટો ઉપયોગ કરવાથી સમાજમાં અફવાઓ ફેલાય છે. 'આયોગ આપને દ્વાર' અભિગમથી દરેક જિલ્લામાં સુનાવણીનું આયોજન કરાયું છે. ઘણા કેસમાં મિલકત અને ગેરવર્તણૂક જેવી બાબતો સામે આવી.