Operation Sindoor: ભારતીય સેનાએ WhatsApp છોડી 'Made in India' SAMBHAV મોબાઇલ સિસ્ટમ અપનાવી.
Published on: 11th September, 2025
Operation Sindoor દરમિયાન ભારતીય સેનાએ WhatsApp જેવી વિદેશી એપ્સ છોડી સ્વદેશી સંભવ ફોનનો ઉપયોગ કર્યો, જે 5G ટેકનોલોજીથી બનેલો છે. આ ફોન સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ છે અને આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે. સેનાએ ઓપરેશનમાં કમાન્ડ અને કોમ્યુનિકેશન માટે સંભવ ફોનનો ઉપયોગ કર્યો હતો. સંભવ ફોન બધા કમાન્ડરોને ઓપરેશનલ અને ગુપ્ત માહિતી પૂરી પાડે છે, અને નેટવર્કની નબળાઈઓથી પ્રભાવિત થતું નથી.

Published on: September 11, 2025