હીરોની પાવરફુલ બાઇક મેવરિક 440નું ઉત્પાદન બંધ, પ્રતિસાદ ન મળતા કંપનીનો નિર્ણય, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ હતી.
Published on: 05th August, 2025
હીરો મોટોકોર્પે ભારતમાં મેવેરિક 440નું વેચાણ બંધ કર્યું, ડીલરશીપે બુકિંગ બંધ કર્યું. સારો પ્રતિસાદ ન મળતા ઉત્પાદન બંધ થયું. આ બાઇક ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ હતી, જે હાર્લે-ડેવિડસન X440નું ભારતીય વર્ઝન હતું. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનવાળી બાઇકની શરૂઆતી કિંમત 1.99 લાખ રૂપિયા હતી. તેમાં LED લાઇટિંગ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ હતી. Maverick 5 કલરમાં ઉપલબ્ધ હતી.

Published on: August 05, 2025
Published on: 05th August, 2025