ગુજરાતમાં રેસ્ટોરન્ટ પર Income Taxના દરોડા
ગુજરાતમાં રેસ્ટોરન્ટ પર Income Taxના દરોડા
Published on: 10th March, 2026

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં Income Tax અને GST ચોરી રોકવા દરોડા પડ્યા. બિલ બનાવી નાશ કરવાની પદ્ધતિ બહાર આવી. હવે AI અને બિગ ડેટાથી ડિજિટલ ચોરી પકડાશે. અનેક રેસ્ટોરન્ટ માલિકોએ બિલિંગ SOFTWARE બનાવ્યા હતા, જેનાથી મોટી છેતરપિંડી થતી હતી.