સુરેન્દ્રનગર: માલવણ-પાટડી હાઈવે પર LCBએ ૨૮ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો, દારૂની હેરાફેરી પકડી.
સુરેન્દ્રનગર: માલવણ-પાટડી હાઈવે પર LCBએ ૨૮ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો, દારૂની હેરાફેરી પકડી.
Published on: 10th March, 2026

સુરેન્દ્રનગર LCBએ પાટડી-માલવણ હાઈવે પર ઘાસની આડમાં સંતાડેલો ૨૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મોરબીના શખ્સે આ જથ્થો મંગાવ્યો હતો. પોલીસે આઈસર ડ્રાઈવરની ધરપકડ કરી, દેવારામ જાટ, આઈસર માલિક અને મોરબીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. LCBએ બાતમીના આધારે કાર્યવાહી કરી.