1 એપ્રિલથી FASTag એન્યુઅલ પાસ મોંઘો
1 એપ્રિલથી FASTag એન્યુઅલ પાસ મોંઘો
Published on: 14th March, 2026

1 એપ્રિલથી નેશનલ હાઈવે પર FASTag વાર્ષિક પાસ 2.5% મોંઘો થશે; ₹3,075 ચૂકવવા પડશે. 52 લાખ યુઝર્સને અસર થશે. આ પાસથી 200 ટોલ પ્લાઝા પર રોકાયા વિના મુસાફરી કરી શકાય છે. 31 માર્ચ સુધી જૂના ભાવે ખરીદી શકાય છે. સરકાર કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપે છે.