GSTએ નોટિસ વગર ખાતા ફ્રિઝ કર્યા, માર્ચ એન્ડિંગમાં GST વસૂલાત માટે વિભાગનું જોર વધ્યું.
GSTએ નોટિસ વગર ખાતા ફ્રિઝ કર્યા, માર્ચ એન્ડિંગમાં GST વસૂલાત માટે વિભાગનું જોર વધ્યું.
Published on: 14th March, 2026

માર્ચમાં GST વિભાગ દ્વારા વેપારીઓને નોટિસ આપ્યા વિના ખાતા ફ્રિઝ કરાયા. નાણાં વસૂલાત માટે એડીચોટીનું જોર લગાવાતા વેપારીઓની મુશ્કેલી વધી. નિયમોનું ઉલ્લંઘન કરીને ટેક્સ, વ્યાજ અને દંડની રકમ વસૂલવા ખાતા ફ્રિઝ કરાયા. વેપારીઓને રૂબરૂ બોલાવી સુનાવણી પણ કરાઈ નથી.