ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં MOBILE ચોરી કરતી ગેંગ ઝડપાઇ.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં MOBILE ચોરી કરતી ગેંગ ઝડપાઇ.
Published on: 08th April, 2026

અમદાવાદમાં પોલીસે MOBILE ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને પકડ્યા. તેઓ ભીડમાં MOBILE ચોરી કરતા અને તેને SILVER FOILમાં કવર કરતા, જેથી ટ્રેસ ના થાય. તેઓ ચોરી કરવા માટે ફ્લાઇટમાં ગુજરાત આવતા હતા. આ ગેંગ ઝારખંડની હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ચોરી કરતા હતા.