CJPનું એલાન: નેતાઓ સાથે હોય કે ન હોય, જનતા જ સંભાળશે આંદોલનનું નેતૃત્વ
CJPનું એલાન: નેતાઓ સાથે હોય કે ન હોય, જનતા જ સંભાળશે આંદોલનનું નેતૃત્વ
Published on: 10th October, 2026

દિલ્હી પોલીસે જંતરમંતર ખાતે ચૂંટણી પંચ વિરુદ્ધ યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે સહિત અનેક નેતાઓની અટકાયત કરી છે. આ કાર્યવાહી છતાં CJPએ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. અભિજિત દીપકેએ આ કાર્યવાહીની આકરી ટીકા કરતાં કહ્યું કે આવી સ્થિતિ ઈન્દિરા ગાંધીના સમયમાં પણ નહોતી. CJPએ દેશની જનતાને આંદોલનનું નેતૃત્વ સંભાળવા અપીલ કરી છે.