છોટાઉદેપુરની અછાલા શાળામાં 80માં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી
છોટાઉદેપુરની અછાલા શાળામાં 80માં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી
Published on: 17th August, 2026

છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રોષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંર્ત્ય દિનની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. શાળાના બાળકો, શિક્ષકો, ગ્રામજનો અને વાલીઓએ તિરંગા રેલીમાં ભાગ લીધો. ગામના અગ્રણી અમરસિંહ ઉકેડભાઈ રાઠવાએ ધ્વજવંદન કર્યું. બાળકોએ દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટિકા રજૂ કર્યા. શાળાના આચાર્યને મળેલા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ બદલ તેમનું સન્માન કરાયું.