ડભોઇ કોમર્સ કૉલેજ, નગરપાલિકા, કોર્ટ અને શાળાઓમાં 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
ડભોઇ કોમર્સ કૉલેજ, નગરપાલિકા, કોર્ટ અને શાળાઓમાં 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
Published on: 17th August, 2026

ડભોઇમાં 80માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ડભોઇ કોમર્સ કૉલેજ, નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરી, સિવિલ કોર્ટ, વિવિધ સરકારી કચેરીઓ અને શાળાઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પ્રમુખો, અધિકારીઓ, ન્યાયાધીશો, વકીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યું.