બિહારમાં કોંગ્રેસની ચોંકાવનારી ચાલ: કર્ણાટક-તેલંગાણા જેવી ચૂંટણી વ્યૂહરચના અમલમાં મૂકવાની તૈયારી?
Published on: 02nd August, 2025
Bihar Assembly Election 2025 માટે કોંગ્રેસના પગલાંથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાહુલ ગાંધીની પદયાત્રા અને ઇમરાન પ્રતાપગઢી જેવા નેતાઓની સક્રિયતાથી રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે કોંગ્રેસ મુસ્લિમ મતોને આકર્ષવા માટે કર્ણાટક-તેલંગાણા જેવી સ્ટ્રેટેજી બનાવી રહી છે, કારણ કે બિહારમાં લગભગ 18% મુસ્લિમ વસ્તી છે જે ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Published on: August 02, 2025