3 થી 5 લાખમાં બાળક ખરીદી 15 લાખમાં વેચવાનું રેકેટ ઝડપાયું. બોગસ પ્રમાણપત્રો પણ બનાવતા હતા.
3 થી 5 લાખમાં બાળક ખરીદી 15 લાખમાં વેચવાનું રેકેટ ઝડપાયું. બોગસ પ્રમાણપત્રો પણ બનાવતા હતા.
Published on: 09th February, 2026

અમદાવાદમાં પકડાયેલું બાળ તસ્કરીનું રેકેટ આંતરરાજ્ય સ્તરે ચાલતું હતું. આરોપીઓ બાળક ખરીદવા અને વેચવા ઈચ્છતા દંપતી શોધતા, કિંમત નક્કી કરતા અને નર્સિંગ હોમ સાથે મળી બોગસ જન્મ પ્રમાણપત્રો બનાવતા. તેઓ એડવાન્સમાં Non-refundable રકમ લેતા. ઝડપાયેલા આરોપીઓમાં વંદના પંચાલ, રોશન અગ્રવાલ, સુમિત યાદવ અને યુનુસ સિંધીનો સમાવેશ થાય છે. Hyderabadથી બાળક લાવવામાં આવ્યું હતું.