અમદાવાદ કોર્ટ લોક અદાલતમાં 5.77 લાખ કેસનો નિકાલ; ઇ-ચલણ કેસમાં 50 કરોડની વસૂલાત.
અમદાવાદ કોર્ટ લોક અદાલતમાં 5.77 લાખ કેસનો નિકાલ; ઇ-ચલણ કેસમાં 50 કરોડની વસૂલાત.
Published on: 15th March, 2026

ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. જેમાં દિવાની દાવા, અકસ્માત, ચેક રિટર્ન, લગ્નજીવન તકરાર, ટ્રાફિક E-Challan સહિત ૬,૬૭,૮૫૮ કેસોમાંથી ૫,૭૭,૫૭૯નો નિકાલ થયો, રૂ.૩૨૦૯.૮૦ કરોડના એવોર્ડ અપાયા. E-Challanના કેસમાં રૂ.50.48 કરોડ વસૂલ કરાયા. Ghikanta કોર્ટમાં 1,17,057 કેસનો નિકાલ થયો.