કોડીનાર હાઇવે પર કારે બાઇકને ટક્કર મારતા 2 યુવકો ઘાયલ.
કોડીનાર હાઇવે પર કારે બાઇકને ટક્કર મારતા 2 યુવકો ઘાયલ.
Published on: 15th March, 2026

ગીર સોમનાથના કોડીનાર-સોમનાથ હાઇવે પર કારે બાઇકને ટક્કર મારતા બે યુવકો ઇજાગ્રસ્ત થયા. કારચાલક ભાગતા સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા. કાર નંબર GJ 32B 3617 છે. કારચાલક નશામાં હોવાની શંકા, જે રાજકોટની હોસ્પિટલમાં તબીબ હોવાનું મનાય છે. કોડીનાર police વધુ તપાસ કરી રહી છે.