વડોદરા: શહેરમાં ગરીબ બાળકો સાથે તંત્રની મજાક, 167 આંગણવાડીઓમાં સુવિધાના નામે મીંડું.
Published on: 04th September, 2025
શહેરમાં ગરીબ બાળકો માટેની આંગણવાડીઓની દુર્દશા, જ્યાં IAS/IPSના બાળકો ભણતા નથી. 439માંથી 167 આંગણવાડીઓની દયનિય હાલત છે. 2024ના બજેટમાં 150 મોડલ આંગણવાડી બનાવવાની જાહેરાત છતાં પરિસ્થિતિ બદલાઈ નથી. પાણી, પંખા, ટોઈલેટ જેવી સુવિધાઓનો અભાવ છે. CSR ફંડની રાહ જોવાઈ રહી છે. VMCના આરોગ્ય વિભાગની બેદરકારીથી બાળકો પીડાય છે. 41 આંગણવાડી પાસે વીજ થાંભલા જોખમી છે. 6 આંગણવાડી જર્જરિત ભાડાના મકાનમાં ચાલે છે.

Published on: September 04, 2025