બ્યૂટી: નવી પેઢીનો સ્માર્ટ સમર સ્કિનકેર ટ્રેન્ડ: સિરમ સનસ્ક્રીન, હાઇડ્રેશન અને પ્રોટેક્શનનું 2-ઇન-1 સોલ્યુશન.
બ્યૂટી: નવી પેઢીનો સ્માર્ટ સમર સ્કિનકેર ટ્રેન્ડ: સિરમ સનસ્ક્રીન, હાઇડ્રેશન અને પ્રોટેક્શનનું 2-ઇન-1 સોલ્યુશન.
Published on: 31st March, 2026

આજકાલ બ્યુટી વર્લ્ડમાં મિનિમલ સ્કિનકેરનો ટ્રેન્ડ છે, જેમાં સિરમ સનસ્ક્રીન ચર્ચામાં છે. આ પ્રોડક્ટ સિરમ અને સનસ્ક્રીનનું કોમ્બિનેશન છે, જે સ્કિનને હાઇડ્રેશન અને સન પ્રોટેક્શન આપે છે. તે હળવું અને પાણી જેવું ટેક્સચર ધરાવે છે અને સરળતાથી શોષાઈ જાય છે. ઓઇલી, ડ્રાય કે સેન્સેટિવ સ્કિન માટે પણ ઉપલબ્ધ છે. વ્યસ્ત લોકો માટે આ 2-in-1 સોલ્યુશન ખૂબ જ ઉપયોગી છે.