તબીબોની માનસિક સુખાકારી માટે 'Gratitude Journal' લોન્ચ.
તબીબોની માનસિક સુખાકારી માટે 'Gratitude Journal' લોન્ચ.
Published on: 31st March, 2026

ભાવનગર GMC દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ માટે 'Gratitude Journal' લોન્ચ કરાયું. આ જર્નલ માનસિક તણાવ દૂર કરવા અને ડોક્ટરોની માનસિક સુખાકારી માટે છે. રિસર્ચ મુજબ 45% થી 56% પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ ડિપ્રેશનનો અનુભવ કરે છે. આ જર્નલ ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત કરે છે, જે મૂડ સુધારે છે.