રેલવે સ્ટેશને સિમેન્ટરનો કાચો માલ ઉતારતા સ્થાનિકોને હાલાકી, શ્વાસની બીમારીનો ભય.
રેલવે સ્ટેશને સિમેન્ટરનો કાચો માલ ઉતારતા સ્થાનિકોને હાલાકી, શ્વાસની બીમારીનો ભય.
Published on: 26th February, 2026

કપડવંજ તાલુકાના તોરણા રેલવે સ્ટેશન પાસે રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારવામાં આવતા સ્થાનિકોમાં ભય. ઝેરી રજકણોથી શ્વાસ અને આંખ સંબંધિત બિમારી થવાની ભીતિ છે, વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવતો નથી. આ માલ ખાનગી કંપનીની ટ્રકોમાં ઠલવાઈ રહ્યો છે.