દર ૧૦માંથી ૧ વ્યક્તિને કિડની રોગનું જોખમ: કોને વધુ ખતરો? બચવા શું કરવું?: ડોક્ટરોની સલાહ.
દર ૧૦માંથી ૧ વ્યક્તિને કિડની રોગનું જોખમ: કોને વધુ ખતરો? બચવા શું કરવું?: ડોક્ટરોની સલાહ.
Published on: 12th March, 2026

કિડની શરીરનું મહત્વનું અંગ છે, જે લોહી શુદ્ધ કરે છે અને મિનરલ્સનું સંતુલન જાળવે છે. વર્લ્ડ કિડની ડેની ઉજવણી કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવે છે. ડો. સંજય પંડ્યાના જણાવ્યા અનુસાર, પ્રદૂષણ અને પાણીની અછત કિડની પર અસર કરે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને વધુ વજનવાળા લોકોએ સાવચેત રહેવું. નિયમિત કસરત કરો, ફાસ્ટફૂડ ટાળો અને www.KidneyEducation.com પરથી માહિતી મેળવો. EARLY detection is important.