RSS કાર્યક્રમમાં ફિલ્મસ્ટારોના મેળાવડાથી જુના સંઘીઓ નારાજ થયા.
RSS કાર્યક્રમમાં ફિલ્મસ્ટારોના મેળાવડાથી જુના સંઘીઓ નારાજ થયા.
Published on: 10th February, 2026

નવી દિલ્હીમાં RSSના ૧૦૦ વર્ષ પુરા થતા મુંબઈમાં કાર્યક્રમોનું આયોજન થયું. સલમાન ખાન, જેકી શ્રોફ, કરણ જોહર, અનન્યા પાંડે જેવા FILMSTARS અને અક્ષયકુમાર જેવા દિગ્ગજો RSSના કાર્યક્રમમાં હાજર રહ્યા, જેનાથી જુના કાર્યકરો નારાજ થયા.