જ્યોર્જિયામાં એરપોર્ટને બદલે રોડ પર પ્લેન ક્રેશ લેન્ડિંગ
જ્યોર્જિયામાં એરપોર્ટને બદલે રોડ પર પ્લેન ક્રેશ લેન્ડિંગ
Published on: 10th February, 2026

જ્યોર્જિયામાં એરોપ્લેન અકસ્માત: સિંગલ-એન્જિન વિમાનમાં ટેકનિકલ ખામી થતા રસ્તા પર લેન્ડિંગ, ગાડીઓ સાથે ટક્કર. 'હોકર બીચક્રાફ્ટ BE-36' એન્જિન ફેઈલ થતા પાયલટે FAA ને જાણ કરી. સદનસીબે જાનહાનિ ટળી, NTSB અને FAA દ્વારા તપાસ ચાલુ.