કપડવંજના ગોપાલપુરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા હાલાકી, પ્રશ્ન વણઉકેલ્યો.
કપડવંજના ગોપાલપુરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા હાલાકી, પ્રશ્ન વણઉકેલ્યો.
Published on: 14th March, 2026

કપડવંજ પાલિકાના ગોપાલપુરા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા રહીશોની હાલત કફોડી બની છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યા છે. ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રોગચાળો ફેલાવાની દહેશત છે. સ્થાનિકે તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે અને કાયમી ઉકેલની માંગ કરી છે.