લખતર સીમમાં દુર્લભ નેપાળી ગરુડ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું, ખેડૂતોની સતર્કતાથી પક્ષીને નવજીવન મળ્યું.
લખતર સીમમાં દુર્લભ નેપાળી ગરુડ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું, ખેડૂતોની સતર્કતાથી પક્ષીને નવજીવન મળ્યું.
Published on: 17th March, 2026

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરુડ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું, જેને વન વિભાગે તાત્કાલિક સારવાર આપીને મુક્ત કર્યું. આ પક્ષી સામાન્ય રીતે કચ્છના રણ અને નળસરોવરમાં જોવા મળે છે, પરંતુ લખતરની સીમમાં દેખાતા આશ્ચર્ય થયું. ખેડૂતોની સતર્કતાને કારણે પક્ષીને નવજીવન મળ્યું.