ગોધરામાં 4 વાહનોની ટક્કરમાં TRB જવાન સહિત 2નાં મોત, સાણંદ હાઈવે પર આગમાં 2 જીવતા હોમાયા.
ગોધરામાં 4 વાહનોની ટક્કરમાં TRB જવાન સહિત 2નાં મોત, સાણંદ હાઈવે પર આગમાં 2 જીવતા હોમાયા.
Published on: 17th March, 2026

ગુજરાતના હાઈવે પર ગત રાત્રે સાણંદ-વિરમગામ અને ગોધરા-વડોદરા હાઈવે પર થયેલા બે અકસ્માતોમાં 4 લોકોના મોત થયા, 8થી વધુ ઘાયલ. સાણંદમાં ટ્રક, ટેન્કર અને થાર વચ્ચે ટક્કર બાદ આગ લાગી, જેમાં થાર કાર અને ટ્રકના ક્લીનરનું મોત થયું. ગોધરા પાસે 4 વાહનોની ટક્કરમાં ફરજ પરના TRB જવાન અને વાનચાલકનું મોત થયું. પોલીસ તપાસ ચાલુ.