લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા.
લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા.
Published on: 17th March, 2026

લખતર તાલુકાના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે. ઘુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન છે, અને વન વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ચર્ચા કરવા મહાસભા યોજાશે.