આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે.
આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે.
Published on: 02nd April, 2026

આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે નિમિત્તે, દિવ્ય ભાસ્કરે ઓટિઝમ એક્સપર્ટ ડૉ. કેતન પટેલ સાથે વાત કરી. ડૉ. પટેલ હોમિયોપેથી દ્વારા ઓટિઝમ ગ્રસ્ત બાળકોની સારવાર કરી રહ્યા છે. ઓટિઝમના લક્ષણો, કારણો અને શું તેને કાયમી રીતે દૂર કરી શકાય છે તે વિશે જાણવા માટે તેમની સાથેની વાતચીત જુઓ.