મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અમદાવાદના બાપુનગરમાં 24 લાખના હેરોઇન સાથે બે પેડલર ઝડપાયા
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

અમદાવાદના બાપુનગરમાં 24 લાખના હેરોઇન સાથે બે પેડલર ઝડપાયા

અમદાવાદના બાપુનગરમાં પોલીસે જાહેર રોડ પર નશાનો કારોબાર ચલાવતા બે શખસોને 24.82 લાખ રૂપિયાના 124.11 ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ રાજસ્થાનના સાંચોરથી સ્થાનિક દંપતીના કહેવાથી આ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી હેરોઇન, મોબાઇલ, રોકડ અને બાઈક મળી કુલ 25.72 લાખનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર