ભાંભણ ગામે યુવાનને 2 શખ્સે પેવર બ્લોકનો ઘા ઝીંકી દીધો
ભાંભણ ગામે યુવાનને 2 શખ્સે પેવર બ્લોકનો ઘા ઝીંકી દીધો
Published on: 03rd June, 2026

ભાંભણ ગામે રહેતા યુવાનના ભાઇ પાસે અવર નવાર ઉછીના પૈસા માગી ગામનો શખ્સ હેરાન કર્યો હોય તેને સમજાવવા જતા બે શખ્સે યુવાનને ગાળો આપી પથ્થરના ઘા ઝીંકી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.