સુરેન્દ્રનગર વોર્ડ નં.3: વિકાસની ઝલક, પાયાની સુવિધાનો અભાવ, ધૂળથી સ્વાસ્થ્યને નુકસાન.
સુરેન્દ્રનગર વોર્ડ નં.3: વિકાસની ઝલક, પાયાની સુવિધાનો અભાવ, ધૂળથી સ્વાસ્થ્યને નુકસાન.
Published on: 23rd April, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3માં ક્યાંક વિકાસ તો ક્યાંક સુવિધાનો અભાવ છે. મતદારો લાઈબ્રેરી, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને આરોગ્ય ભવનની અપેક્ષા રાખે છે. સ્થાનિકો પાણીની અનિયમિતતા અને ધૂળથી પરેશાન છે, જેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ અધૂરો છે. છતાં કેટલાક વિસ્તારોમાં નવા બગીચા અને "ICONIC" રોડ બનતા લોકોમાં સંતોષ છે. ભાજપના ગઢમાં "AAP"ની એન્ટ્રી થઈ છે.