વાપી કોર્ટનો ચુકાદો: એક આરોપીના રિમાન્ડ મંજૂર, બીજાના રિમાન્ડ નામંજૂર
વાપી કોર્ટનો ચુકાદો: એક આરોપીના રિમાન્ડ મંજૂર, બીજાના રિમાન્ડ નામંજૂર
Published on: 31st December, 2025

વાપીની Additional Sessions Courtએ Fake Currency Note કેસમાં આરોપી ઇજાજ શેખને બે દિવસના Police Custody Remand પર સોંપ્યા, જ્યારે છગનભાઈ વાઘમાશીના રિમાન્ડ નામંજૂર કર્યા. છગનભાઈએ HDFC Bankમાં 1.50 લાખ જમા કરાવ્યા જેમાં 500ની 43 નોટ Fake નીકળી. છગનભાઈએ આ નોટો ઇજાજ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે નામંજૂર થતા સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી.